A free cancer screening camp is being held for women in Sayla Community Health Centre (CHC) on 16th February 2020. Women will be screened using mammography and pap smear tests.
Date: 16th Feb 2020, 10am - 1pm
Location: CHC, Sayla
*Note only for women
Reminder to Register for Free Cancer Screening Camp at Sayla
Last Date to Register:- 15th January 2020.
સ્તન (મેમ્મોગ્રાફી), ગર્ભાશય (પેપ્સ્મેઅર) અને મોંના કૅન્સર માટેનો નિઃશુલ્ક સ્ક્રીનીંગ કૅમ્પ - ફક્ત મહિલાઓ માટે
ગામ:- સાયલા, ગુજરાત
સ્થળ:- CHC હૉસ્પિટલ
તારીખ:- ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૦ દિવસ:- રવિવાર
સમય:- સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી
મહિલાઓ માટે
નિઃશુલ્ક કૅન્સર સ્ક્રીનીંગ કૅમ્પ આપણા આશ્રમ દ્વારા ૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ CHC હૉસ્પિટલ, સાયલા ખાતે આયોજિત થયેલ છે.
અમદાવાદની ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI)ના ખ્યાતનામ ડૉક્ટરો દ્વારા પરીક્ષણ કરવામાં આવશે.
આપણી સંસ્થાના દાતાશ્રી સ્વ. મધુબેન કીર્તિકુમાર મહેતાના સ્મરણાર્થે તેમના પરિવાર તરફથી આ નિશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
ફેબ્રુઆરી, ૨૦૨૦ની એકાંત મૌન આરાધના શિબિર 19મી તારીખથી શરૂ થાય છે, જેથી કેમ્પમાં ભાગ લેવા ઇચ્છુક શિબિરાર્થીઓ તે પ્રમાણે આયોજન કરી શકશે.
જે મુમુક્ષુઓ કેમ્પમાં ભાગ લેવા ઇચ્છતા હોય તેઓને વિનંતી છે કે તેઓ આપણા આશ્રમની ઑફિસમાં હરિવદનભાઇને પોતાના નામ નોંધાવી દે.
રજીસ્ટ્રેશન માટે ફોન નંબર:- +918154080533
આ નંબર ઉપર વોટ્સએપ અથવા SMS કરી શકો છો.
રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ ૧૫મી જાન્યુઆરી ૨૦૨૦ છે.
નોંધ:- એક દિવસમાં મર્યાદિત સંખ્યામાં જ પરીક્ષણ શક્ય હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.