We all struggle to find time for ourselves given the pressures of modern life. How can spirituality teach us to slow down amidst it all, and enjoy every moment? What if all the time could feel like “me-time” despite being with others.
In this practical talk by spiritual teachers Minalben and Lalitaben, we will explore how to stay connected to our true nature while mindfully playing our roles in society.
Our inspiring speakers have both led extremely busy lives themselves, and will share their personal experiences about how they have risen above the limitations of time.
Wed 23rd May 2018
7:45 - 10 PM (Doors open at 7:30 PM)
Masefield Suite, Harrow Leisure Centre, Chrischurch Avenue, Harrow, HA3 5BD (see map below)
This event is open to all women. Registration is not required.
Language: Gujarati and simple English.
Free of charge
સ્થળઃ મેસફિલ્ડ
તારીખ: 23 મે 2018
સમય: 7:45pm -10:00pm
પાર્કિંગ ઉપલબ્ધ છે. (3 કલાક ફ્રી)
ભાષા: ગુજરાતી અને સિમ્પલ ઇંગલિશ
રજીસ્ટ્રેશન ની જરૂર નથી. તમારા મિત્રો ને લાવશો।
મી - ટાઈમ : પોતાની જાત સાથે હંમેશા જોડાયેલા રહેવું.
તણાવયુક્ત આ આધુનિક જીવનમાં મોટા ભાગના મનુષ્યો પોતાના માટે સમય કાઢવો હોય તો સંઘર્ષ અનુભવે છે. પોતાની આંતરિક મનોદશા કે સ્વભાવ પ્રકૃતિ વિશે વિચાર સુધ્ધાં કરતા નથી. સવાલ એ છે કે આવી પરિસ્થિતિમાં જો આધ્યાત્મિક સમજણ લેવામાં આવે તો શું જીવનની દરેક ક્ષણને જાગૃતિપૂર્વક અને આનંદ સાથે જીવી શકાય? કોઈ પણ કાર્ય કરતાં વ્યવહાર અને વ્યવસાય મધ્યે શું હું સતત મારા અંતરાત્મા સાથે જોડાઈને રહી શકું ખરો?
પૂજ્ય મીનળબેન તથા પૂજ્ય લલિતાબેન અનુભવી માર્ગદર્શક છે. રોજિંદા જીવનમાં તેમનો પ્રયોગશીલ બોધ અપનાવીશું તો ઘણો લાભ થશે. જીવનમાં અપૂર્વ શાંતિ, અવિરત સમતા અને સ્થાઈ આનંદને પ્રાપ્ત કરી જીવનને ધન્ય બનાવી શકીશું.
વ્યસ્ત જીવન જીવતા, પોતાની જવાબદારીઓ નિભાવતા છતાં તેઓ બંને જલકમલવત રહીને ઉત્કૃષ્ટ આધ્યાત્મિક જીવન જીવવા માટે શું પ્રયત્નો કરી રહ્યાં છે તેની વાત તેઓ પોતાના જીવન અનુભવો અને પ્રસંગો દ્વારા કહેશે.
ખોવાઇ ગયેલા હું ને શોધવો હોય તો જરૂરથી પધારશો.
Masefield Suite, Harrow Leisure Centre
Christchurch Ave, Harrow HA3 5BD
Masefield Suite is on the first floor of Harrow Leisure Centre. When you arrive ask at reception to be allowed through the electronic gates.
Plenty of parking is available in the car park. This is free for 3 hours after which you must pay. Please note you have to display a ticket even for the free 3 hours. If you overrun your ticket you will be liable to a penalty so be careful and note the timing of your parking. You may return later in the day and park for a further 3 hours parking for free (e.g. for morning and evening swadhyays)