Gurupurnima 2023

અપૂર્વ હર્ષ અને વિમળ ગુણગૌરવનો, પ્રસંગ આવ્યો છે રે લોલ,

હૃદયસમ્રાટ શ્રીસદગુરદેવના પૂજનની ઉત્કંઠા અંતરમાં છે રે લોલ.

જ્ઞાનગંભીર, પારમાર્થિક કૃપાના નિધિ, પરમ પૂજ્ય ભાઈશ્રી,

મોક્ષમાર્ગના પંથે, ક્ષણ-ક્ષણના રાહબર, પરમ પૂજ્ય ભાઈશ્રી.

ઉપદેશ બિંદુનું થાય પરિણમન, થનગને આત્મિક મોરલો,

ઝળહળે જ્ઞાનજ્યોતિ, ટમટમે સ્વત્વનો તારલો.

કરીએ રે ગુરુ પૂર્ણિમાના પુનિત ઉત્સવનો સત્કાર,

ગુંજશે અંતરમાં શ્રીસદગુરૂદેવના દિવ્યત્ત્વનો પાવન રણકાર.

પ્રેમાભક્તિથી ભરીએ હૈયું, ઉરમાંથી છલકાય ઉપકાર,

પ્રક્ષાલી ચરણ સાકાર પ્રભુનાં, પામીશું નિશ્ચયથી સાક્ષાત્કાર.


Video recordings of Gurupurnima Mahotsav 2023

2nd July 2023

Swadhyay 1

Swadhyay 2

Cultural Program


3rd July 2023 - Gurupurnima day

Param Pujya Bhaishree’s Ashirvachan

Gurupurnima Sabha

Swadhyay 3

Cultural Program

 

4th July 2023

Swadhyay 4

Swadhyay 5