We celebrate the overcoming of darkness with light, overcoming ignorance with enlightenment and the attaining of Nirvan or Moksha by Bhagwan Mahavir, and Kevalgnan by Guru Gautamswami. Bhagwan Mahavir gave his final sermon in the days preceeding his departure to Moksha - and shone a light on this inner journey that we must all take to realise our true selves and free ourselves from the pain and suffering of ignorance and attachment to the body.
We will be sharing an online celebration of Diwali Mahotsav here on the website and on whatsapp for our Mumukshus for 3 days: 13th - 15th November 2020. All are most welcome to join with us in Satsang.
Samadhi Maran Aradhana Mala
સમાધિ મરણ આરાધના
ધનતેરસ , કાળીચૌદસ , દિવાળી - ત્રણ દિવસ 36 - 36 - 36 માળા - કુલ 108 માલા - ફેરવવા માટે નીચે વિગત છે:
1. સહજાત્મા સ્વરૂપ પરમગુરુ
- 3 માળા ફેરવવી
- સમ્યક્દર્શન, સમ્યક્જ્ઞાન અને સમ્યકચારિત્ર પ્રાપ્ત કરવા અર્થે ફેરવવી.
2. પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ
- 3 માળા ફેરવવી
- મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય પ્રકૃતિ નાશ કરવા માટે ફેરવવી.
3. પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ
- 16 માળા ફેરવવી
- અનંતાનુબંધી કષાય (ક્રોધ, માન, માયા, લોભ), અપ્રત્યાખ્યાની કષાય (ક્રોધ, માન, માયા, લોભ), પ્રત્યાખ્યાની કષાય (ક્રોધ, માન, માયા, લોભ), સંજવલન કષાય (ક્રોધ, માન, માયા, લોભ) એ સર્વ ક્ષયને નાશ કરવા માટે ફેરવવી.
4. પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ
- 9 માળા ફેરવવી
- હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, પુરુષ વેદ, સ્ત્રી વેદ, નપુંસક વેદ - એ નવ નોકષાય નાશ કરવા માટે ફેરવવી.
5. આતમભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે
- 5 માળા ફેરવવી
- પાંચ જ્ઞાનાવરણીય કર્મ નાશ કરવા માટે ફેરવવી (મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મનઃપર્યવજ્ઞાનાવરણીય, કેવળજ્ઞાનાવરણીય).
એમ ઉપર પ્રમાણે 36 માલા ત્રણ દિવસ ફેરવવી - આત્માના સમાધિ મરણની આરાધના માટે.
Samadhi Maran Aradhana Mala
For the 3 days of Dhanteras, Kali Chaudas and Diwali - the below 36 mala should be recited each day: 36 - 36 - 36 = 108 in total over the 3 days:
1. Sahajatma Swarup Paramguru
- 3 mala
- to help attain Samyak Darshan, Samyak Gnan, and Samyak Charitra.
2. Paramguru Nirgranth Sarvagnadev
- 3 mala
- to help destroy Mithyatva Mohniya, Mishra Mohniya, Samyaktva Mohniya
3. Paramguru Nirgranth Sarvagnadev
- 16 mala
- to help destroy Anantanubandhi Kashay (anger, ego, deceit, greed), Apratyakhyani Kashay (anger, ego, deceit, greed), Pratyakhyani Kashay (anger, ego, deceit, greed), Sanjvalan Kashay (anger, ego, deceit, greed).
4. Paramguru Nirgranth Sarvagnadev
- 9 mala
- to help destroy the 9 Navkashay (hasya, rati, arati, bhay, shok, jugupsa, purush ved, stri ved, napunsak ved)
5. Atambhavana Bhavata Jiv Lahe Kevalgnan Re
- 5 mala
- to destroy the constraining karma for knowledge: Gnanavaraniya Karma (mati-gnanavaraniya, shrut-gnanavaraniya, avadhi-gnanavaraniya, manahparyav-gnanavaraniya, keval-gnanavaraniya karma).
Day 1
Friday 13th November
Swadhyay 1
Param Pujya Bhaishree's Swadhyay:
Topic: The last sermon of Mahavir Bhagwan: Mahavir Bhagwan's explanation of Hastipal Maharaja's dreams - Part 1
સ્વાધ્યાય 1
પરમ પૂજ્ય ભાઈશ્રીનો સ્વાધ્યાય
વિષય: વીર પ્રભુની અંતિમ દેશના: હસ્તિપાળ મહારાજાના સ્વપ્નો અંગે મહાવીર સ્વામી દ્વારા વિવેચન – ભાગ ૧
Samuh Dhyan - 4 PM IST
Param Pujya Bhaishree will share an Ashirvachan. Then all sadhakas around the world are invited to join in a collective dhyan (meditation) together at the same time.
સમૂહ ધ્યાન - સાંજે 4.00 વાગે
પરમ પૂજ્ય ભાઈશ્રી આશિર્વચન કહેશે. ત્યારબાદ વિશ્વના બધા જ સાધકોને એક જ સમયે સમૂહ ધ્યાનમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવશે.
Evening Bhakti
સાયંકાળની ભક્તિ
Dil Ma Divo Karo
Ranchod Pad
Br Vikrambhai, Hiren
Jala De Jala DE Jala De Gyanki Jyot Jala De
Br Vikrambhai, Hiren
Antarma Jyoti Jagi Re
Br Vikrambhai, Rupaben
Day 2 - Diwali
Saturday 14th November
Swadhyay 2
Param Pujya Bhaishree's Swadhyay:
Topic: Mahavir Bhagwan's explanation of Shrenik Maharaja's dreams - Part 2
સ્વાધ્યાય 2
પરમ પૂજ્ય ભાઈશ્રીનો સ્વાધ્યાય
વિષય: “શ્રેણિક મહારાજાના સ્વપ્નો અંગે મહાવીર સ્વામી દ્વારા વિવેચન – ભાગ 2”
Samuh Aarti & Mangal Divo
Celebrating the overcoming of darkness with light, overcoming ignorance with enlightenment on this Diwali day we will all join Param Pujya Bhaishree, Br Minalben and Br Vikrambhai in doing a collective Aarti & Mangal Divo. This is to be done with any Tirthankar Bhagwan murti or chitrapat at your home. Come together with your family and connect with Bhagwan at home, celebrate the enlightened virtues and fill your heart with pramod bhavna as we celebrate the day that Bhagwan Mahavir goes to Moksha.
સમૂહ આરતી અને મંગળ દિવો
દિવાળીના આ મંગળ પર્વ પર અંધકાર પર પ્રકાશની જીત અને તેવી જ રીતે અજ્ઞાન પર જ્ઞાનના વિજયની ઉજવણી કરવા અર્થે આપણે સૌ પરમ પૂજ્ય ભાઈશ્રી, બ્રહ્મનિષ્ઠ મીનળબેન તેમજ બ્રહ્મનિષ્ઠ વિક્રમભાઈ દ્વારા કરવામાં આવનાર આરતી અને મંગળ દિવાના કાર્યક્રમમાં જોડાઈશું. આપના ઘરમાં રહેલા કોઈપણ તિર્થંકર ભગવાનના પ્રતિમાજી અથવા તો ચિત્રપટનો આધાર લઈ આપ આ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. આપના પરિવાર સાથે આવો અને આપના ઘરે જ આપ ભગવાન સાથે જોડાઓ, પ્રબુદ્ધ સદગુણોની અનુમોદના કરો અને હ્રદયને પ્રમોદ ભાવનાથી ભાવિત કરો કારણકે આ તે દિવસ છે જે દિવસે પ્રભુ મહાવીર મોક્ષે સીધાવ્યા હતા.
Evening Bhakti
સાયંકાળની ભક્તિ
Gautam Sneha Nihaline Jani Nij Niravan
Guru Gautamswami expressing his sadness at his loss as Bhagwan Mahavir attains Nirvan
Br Vikrambhai, Hiren
Veer Prabhu Amane Mukine Kya Tame Chalya
Guru Gautamswami expressing his sadness at his loss as Bhagwan Mahavir attains Nirvan.
Br Vikrambhai, Hiren
Veer Jine Charane Lagu Veer Panu Te Maangu Re
Shri Anandghanji Maharaj Saheb Chovisi
Br Minalben
Girua Re Gun Tum Tana
Guru Gautamswami expressing his sadness at his loss as Bhagwan Mahavir attains Nirvan.
Br Vikrambhai, Hiren
Day 3 - New Years
Sunday 15th November
Just prior to midnight - 3 x Mala by Br Minalben
Om Rhim Shri Mahavir Swami Sarvagnay Namah
Just after midnight - 3 x Mala by Br Vikrambhai
Om Rhim Shri Mahavir Swami Pargatay Namah
મધ્યરાત્રીની સ્હેજ પહેલા – બ્રહ્નનિષ્ઠ મીનળબેન દ્વારા માળા
ૐ હ્રીમ શ્રી મહાવીર સ્વામી સર્વજ્ઞાય નમઃ
મધ્યરાત્રી બાદ – બ્રહ્નનિષ્ઠ વિક્રમભાઈ દ્વારા માળા
ૐ હ્રીમ શ્રી મહાવીર સ્વામી પારગતાય નમઃ
4am - 3 x Mala by Br Minalben
Om Rhim Arham Shri Gautam Swami Sarvagnay Samah.
સવારે 4.00 વાગે – બ્રહ્મનિષ્ઠ મીનળબેન દ્વારા માળા
ૐ હ્રીમ અર્હમ શ્રી ગૌતમ સ્વામી સર્વજ્ઞાય નમ:
5am - Opening of the Deraser doors by Param Pujya Bhaishree
- this will be done virtually
Param Pujya Bhaishree's Ashirvachan
સવારે 5.00 વાગે – પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા દેરાસરનું દ્વારોદ્ઘાટન કરવામાં આવશે.
(આ ક્રિયા આભાસી (virtually) રીતે કરવામાં આવશે.)
પરમ પૂજ્ય ભાઈશ્રીના આશિર્વચન
8am - Samuh Puja of Tirthanker Bhagwan at your home.
Celebrating the New Year - our first bhav and action is to do vandan to our Sat Dev, Sat Guru and Sat Dharma. Please wash and clean your Bhagwan idol at home (or chitrapat). We will share a video of Param Pujya Bhaishree, Br Minalben and Br Vikrambhai doing a simple vasekshek puja at home. Please keep some vasekshep or chandan, a flower, a divo and some agarbati ready and as a family please perform a simple puja at your home. We will give 3 khamasana at the end.
સવારે 8.00 વાગે – તીર્થંકર ભગવાનની સમૂહ પૂજા
નૂતન વર્ષની ઉજવણી – નૂતન વર્ષનો પ્રારંભ સત્ દેવ, સત્ ગુરૂ અને સત્ ધર્મને વંદના કરવાના ભાવ અને ક્રિયા થકી થશે. આપના ગૃહે સ્થિતિ કરી રહેલ ભગવાનના પ્રતિમાજી (અથવા ચિત્રપટ)ને ધોઈ અને ચોખ્ખા કરશો. અમો પરમ પૂજ્ય ભાઈશ્રી, બ્રહ્મનિષ્ઠ મીનળબેન તથા બ્રહ્મનિષ્ઠ વિક્રમભાઈ દ્વારા ઘરે કરવામાં આવતી એક સાદી વાસક્ષેપ પૂજાને લગતો વિડિયો મૂકીશું. આપ સૌ થોડું વાસક્ષેપ અથવા ચંદન, ફૂલો, દીપ અને અગરબત્તી તૈયાર રાખશો અને આપ સૌ પરિવારજનો આપના ઘરે આ સાદી પૂજા જરૂર કરશો. અમો અંતે 3 ખમાસના આપ્સુ.
8:30am - Navsmaran
સવારના 8:30 વાગે - નવસ્મરણ
9am - New Years Spiritual Sadhana Resolution
Following the puja, in front of Bhagwan, please make a simple New Years resolution regarding your spirtual striving and sadhana (e.g. I will be regular in my agnas, I will bring more awareness when doing my agnas, I will cultivate more bhakti and devotion, I will cultivate more forgiveness etc). Please share this with your family members at this time.
સવારના 9:00 વાગે – નૂતન વર્ષ દરમ્યાન કરવામાં આવનાર આધ્યાત્મિક સાધના માટેની પ્રતિજ્ઞા
પૂજા કર્યા બાદ, ભગવાન સમક્ષ, નૂતન વર્ષ દરમિયાન આપની આધ્યાત્મિક સાધના માટે એક પ્રતિજ્ઞા જરૂર લેશો (દા.ત. હું આજ્ઞાપાલનની બાબતમાં નિયમિત રહીશ, હું આજ્ઞાનું પાલન કરતાં વધુ જાગૃતિ દાખવીશ, હું વધુ ભક્તિ અને સમર્પણની ભાવના કેળવીશ, હું વધુ ને વધુ ક્ષમાપનાની ભાવનાને કેળવીશ). આપના પરિવારજનોને પણ આ અંગે જરૂર જણાવશો.
Swadhyay 3
Param Pujya Bhaishree's Swadhyay
Topic: Gautamswami's Raas
સ્વાધ્યાય 3
પરમ પૂજ્ય ભાઈશ્રીનો સ્વાધ્યાય
વિષય: ગૌતમસ્વામીનો રાસ
Evening Bhakti
સાયંકાળની ભક્તિ
Mein Darshan Gnan Swarupi Hu
Gnani Gnan Dasha
Bhajan Mein Hot Anand Anand
Mama Sadguru Charana Sada Sharanam